ICSI દ્વારા CS એક્ઝિક્યુટીવ- પ્રોફેશનલના રિઝલ્ટની જાહેરાત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ICSI દ્વારા CS એક્ઝિક્યુટીવ- પ્રોફેશનલના રિઝલ્ટની જાહેરાત

ICSI દ્વારા CS એક્ઝિક્યુટીવ- પ્રોફેશનલના રિઝલ્ટની જાહેરાત

 | 3:21 am IST

શહેરના ૯ વિદ્યાર્થીઓ CS થયા

ા વડોદરા ા

શહેરના ૯ વિદ્યાર્થીઓ કંપની સેક્રેટરીની પરીક્ષા પાસ કરવામા સફળ રહ્યાં હતા. શહેરનો વિદ્યાર્થી સૂફીયાન મન્સુરી ઝ્ર જી ફાઈનલમાં શહેરમાં મોખરે રહ્યો હતો. ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાૈં ઝ્ર છ ૈં દ્વારા આજે  ઝ્ર જી એક્ઝીક્યુટીવ અને ઝ્ર જી પ્રોફેશ્નલ બંન્નેના રીઝલ્ટ જાહેર કરવામા આવ્યાં હતા. ૈં ઝ્ર જી ૈં દ્વારા ગત જૂન૨૦૨૧માં આ બંન્ને એક્ઝામ આયોજીત કરવામા આવી હતી. નેશનલ લેવલ ઉપર ઝ્ર જી પ્રોફેશ્નલ પ્રોગ્રામના મોડયુલ વનનુ રીઝલ્ટ ૩૩.૨૨ ટકા, મોડયુલ ટૂનુ રીઝલ્ટ ૩૦.૬૫ ટકા તેમજ મોડયુલ થ્રીનુ રીઝલ્ટ ૨૯.૨૩ ટકા નોધાયું હતુ.

શહેરના ૨૦ વિદ્યાર્થીઓ ઝ્ર જી પ્રોફેશનલ કોર્સનું મોડયુલ વન ક્લીયર કરવામા સફળ રહ્યાં છે. જ્યારે ૨૦ વિદ્યાર્થીઓ મોડયુલ ટૂ ક્લીયર કરવામા સફળ રહ્યાં હતા. જ્યારે સાત વિદ્યાર્થીઓ મોડયુલ થ્રી ક્લીયર કરવામા સફળ રહ્યાં હતા. જ્યારે ૩ વિદ્યાર્થીઓ મોડયુલ ફર્સ્ટ

અને સેકન્ડ બંન્ને ક્લીયર કરવામા સફળ રહ્યાં હતા. આ ઉપરાંત અન્ય ૩ વિદ્યાર્થીઓ પણ મોડયુલ ફર્સ્ટ અને મોડયુલ થર્ડ ક્લીયર કરવામા સફળ રહ્યાં હતા. જ્યારે ચાર વિદ્યાર્થીઓ મોડયુલ સેકન્ડ અને થર્ડ ક્લીયર કરવામા સફળ રહ્યાં હતા તેમ ૈં ઝ્ર જી ૈં ના બરોડા ચેપ્ટરના ચેર પર્સન  ઝ્ર જી નમીતા શાહે માહિતી આપતા જણાવ્યું હતુ.

તેવી જ રીતે, ઝ્ર જી એક્ઝીક્યુટીવના ઓલ્ડ કોર્સમાં ૦૮ વિદ્યાર્થીઓ મોડયુલ વન તેમજ ૦૩ વિદ્યાર્થીઓ મોડયુલ ટૂ ક્લીયર કરવામા સફળ રહ્યાં હતા. આ ઉપરાંત ૨૫ વિદ્યાર્થીઓ ઝ્ર જી ન્યૂ કોર્સના મોડયુલ વનમાં પાસ થયાં હતા. તેમજ ૧૫ વિદ્યાર્થીઓ સેકન્ડ મોડયુલ ક્લીયર કરવામા સફળ રહ્યાં હતા.

ઝ્ર જી એક્ઝીક્યુટીવ અને ઝ્ર જી પ્રોફેશનલ પ્રોગ્રામની હવે પછીની એક્ઝામ આગામી ડીસેમ્બર ૨૧થી ૩૦ ડીસેમ્બરના સમયગાળામાં યોજાશે. આ એક્ઝામ માટે વિદ્યાર્થીઓ આગામી તા. ૧૪ થી ૩૦ ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;