If Saturn's curved eyesight falls on a relative, disaster is decided.
  • Home
  • Featured
  • શનિની વક્રી દ્રષ્ટિ જાતક પર પડે તો સર્વનાશ નક્કી છે, તેનાથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાય

શનિની વક્રી દ્રષ્ટિ જાતક પર પડે તો સર્વનાશ નક્કી છે, તેનાથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાય

 | 8:42 am IST

કહેવાય છે કે શનિની વક્રી દ્રષ્ટી જો જાતક પર પડે તો તેનો સર્વનાશ નકકી છે આર્થિક નુકશાની શનીની વક્રી દ્રષ્ટીથી જ જાતકને ભોગવવી પડે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં શનિપિડાથી મુક્તિના કેટલાક ગુઢ રહસ્યો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે..

તેમજ કહેવાય છે જો તે શાસ્ત્રોકત ઉપાય આપે કરી લીધા તો કદી નહી નડે આપને શનિની વક્રી દ્રષ્ટી તો આવો આ શાસ્ત્રોક્ત ઉપાય જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન