If such a sign suddenly appears, you will understand the loss of money
  • Home
  • Featured
  • અચાનક આવા સંકેત દેખાવા લાગે તો સમજો થશે ધનહાનિ, Video

અચાનક આવા સંકેત દેખાવા લાગે તો સમજો થશે ધનહાનિ, Video

 | 9:36 am IST

કયા છે ધનહાનિના સંકેત. ઘટનાનો આભાસ થવો એટલે સંકેત. એક સાથે બધા શ્વાન ભસે તો મુસીબતનો મળે છે સંકેત. એક બે શ્વાન ભસે તો મૃત્યુનાં મળે છે સંકેત શ્વાન યમરાજને જાઈ શકે છે. ગાય અને ભેંસને ઝેરી જાનવરનો થાય છે ભાસ. છત પર કાગડો બોલે તો મહેમાનનો આવવાનો સંકેત. ભગવાને પશુ પક્ષીઓને આપી શક્તિ. ભવિષ્યની ઘટનાનો ભાસ મેળવી શકે છે પશુ પક્ષીઓ. કઈ રીતે મળે છે ધનહાનિનો સંકેત.

મનુષ્યને મુખમાં થુંક વધારે બને તો ધનહાનિનો મળે છે સંકેત. પાલતુ પ્રાણી વારંવાર બિમાર પડે તો ધનહાનિનો મળે છે સંકેત નળમાંથી પાણી ટપકતુ હોય તો ધનહાનિ થાય. મનમાં બેચેની થાય તો ધનહાનિ સંભવ છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય તો ધનહાનિ થઈ શકે. 

જો આવા સંકેત મળે તો કરવા ઉપાય. લક્ષ્મી પતિ નારાયણનો કરવો ઉપાય. પ્રભુને જમાડવી માખણ અને મીસરી. તુલસીના પાંચ પાન પણ અર્પણ કરવા. 

“ૐ લક્ષ્મીનારાયણાભ્યં નમઃ”. આ ઉપાય ધનહાનિ થતી બચાવે છે. જગતના પાલનકર્તા છે શ્રી નારાયણ. નારાયણને પ્રિય છે માખણ અને મીસરી. 

“ૐ લક્ષ્મીનારાયણાભ્યં નમઃ”. ૧૦૮ વખતે મંત્રનો કરવો જાપ. સંકેત મળે તો કરવો નાનકડો ઉપાય. આ સરળ ઉપાયથી આપના ધનની થશે રક્ષા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન