If there is a delay in the marriage then do this remedy, Video
  • Home
  • Featured
  • વિવાહમાં વિલંબ આવે તો કરો આ ઉપાય, Video

વિવાહમાં વિલંબ આવે તો કરો આ ઉપાય, Video

 | 9:14 am IST

કન્યાને જાઈએ સારો વર. સારો કુળ જાઈને કરાય છે લગ્ન સંસ્કાર. લગ્નવાંચ્છુકોને નથી મળતા યોગ્ય જીવનસાથી. યુવક અને યુવતી બંને કરી શકે છે ઉપાય. જ્યારે ઘરમાં અવસર હોય ત્યારે અપાય છે કંકોત્રી. કંકોત્રીમાં શુભ પ્રસંગ માટે અપાય છે આમંત્રણ. પ્રભુ કે કુળદેવી માટે લખાય છે કંકોત્રી. શુભ પ્રસંગ ન આવતો હોય તો કંકોત્રીનો કરો ઉપાય. એક કોરો કાગળ લેવો. કોરા કાગળ પર લખો ગણેશજીનો શ્લોક. 

“વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્રિતાય
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભુષિતાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે”
“શ્રી ગણેશાય નમઃ”
“શ્રી સવા”
કંકોત્રીમાં લખવુ આપનું આખુ નામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન