If you are thinking of marriage, do not mistakenly apply this picture in the house
  • Home
  • Astrology
  • લગ્નનું વિચારી રહ્યા છો તો ભૂલથી પણ ઘરમાં ના લગાવશો આ તસવીર

લગ્નનું વિચારી રહ્યા છો તો ભૂલથી પણ ઘરમાં ના લગાવશો આ તસવીર

 | 6:11 pm IST

જો અરેંજ મેરેજમાં પોતાની પસંદની છોકરી કે છોકરો મળી જાય તો વૈવાહિક જિંદગી ખુશખુશાલ બની જાય છે. પરંતુ ઘણા એવા કારણો પણ હોય છે, જ્યારે પસંદ પૂર્ણ થતી નથી. જેનું એક કારણ છે વાસ્તુદોષ. જો વાસ્તુદોષ ખતમ કરી દેવામાં આવે તો ગણી બધી વસ્તુઓ સરળ બની જાય છે.

– જો કોઇ માર્ગ તમારા ઘર તરફ આવીને સીધો પૂર્ણ થઇ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિને અયોગ્ય માનવામાં આવે છે.

– જ્યારે કોઇ લગ્ન માટે જોવા માટે આવે ત્યારે એવી રીતે બેસો કે તમારૂ મોઢુ ઉત્તર દિશા તરફ હોય.

– વિવાહ યોગ્ય યુવક-યુવતીના ઓરડાની દીવાલ પર સુંદર ચિત્ર કર લગવો. જોકે એવું જરૂરથી ધ્યાન રાખો કે, રડતા બાળકો અને ડૂબતા યૂર્યનું ચિત્ર ન લગાવશો.

– જો પ્રેમ લગ્ન થઇ રહ્યા હોય અને ખરાબ સપના અને વિચાર આવે તો સૂતા સમયે તકીયા નીચે ચાકૂ અથવા કેચી રાખો.

– ઘરના મુક્ય દ્વાર પર અરિસો લગાવેલો ન હોવો જોઇએ. આથી વૈવાહિક જીવનમાં સારૂ પાત્ર મળતા પહેલા જ પરત ચાલ્યુ જાય છે.

– લગ્નમાં મહેમાનોને રોકાવા માટેનું સ્થાન હંમેશા પશ્ચિમ દિશા તરફનું જ હોવું જોઇએ.

– જો ઘરના મુખ્ય દરવાજા સામે કોઇ થાંભલો, વૃક્ષ હોય તો તે તમારું રામ સાર્થક થવા દેશે નહી. કારણ કે આ બધુ નકારાત્મક માનવામાં આવે છે. માટે આવી જગ્યાઓથી બચો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન