If you are using green-tea, keep these things in focus
  • Home
  • Featured
  • ગ્રીન-ટીનું સેવન કરો છો, તો આ વાતોનું રાખો ધ્યાન

ગ્રીન-ટીનું સેવન કરો છો, તો આ વાતોનું રાખો ધ્યાન

 | 2:24 pm IST

ગ્રીન ટીને લોકો શરીર માટે સારી માને છે કેમકે, તેને પીવાથી શરીરને કોઈ નુક્શાન થતુ નથી. પરંતુ એવુ માનવામાં આવે છે કે, તેને રોજ પીવાથી આપણને કેટલાક પ્રકારની બિમારીઓ થઈ શકે છે.

દિવસમાં 3-4કપથી વધારે ગ્રીન ટી પીવાથી માથાનો દુખાવો, ડાયરિયા, ઘબરાહટ, ડિપ્રેશન જેવી પ્રોબ્લેમ થઈ શકે છે.

લોહીની કમી એટલે એનેમિયા જેવી સમસ્યા હોય તો ગ્રીન ટી પીવું ન જોઈએ, કેમકે તે બોડીમાંથી આર્યનને અબ્ઝોર્બ કરીને નુક્શાન પહોંચાડી શકે છે.

ગ્રીન ટીનાં એક કપમાં 25mg કૈફીનનો સમાવેશ હોય છે. જેનાથી ઉંધની સમસ્યા થઈ શકે છે.

જમ્યા બાદ તરત જ ગ્રીન ટી પીવાથી ડાઈજેશન પ્રોબ્લેમ થઈ શકે છે.

ગ્રીન ટીમાં પોલીફિનોલ્સ હોય છે જે ફક્ત પેટની આજુબાજુની ચરબીને ઘટાડે છે.

6 મહિનાથી વધારે જુની ગ્રીન ટીમાં વિટામિન્સ અને એંટીઓક્સીડેંટ પાવર ધટી જાય છે.

પ્રેગ્નેંટ મહિલાઓ ડોક્ટરની સલાહ લઈને જ ગ્રીન ટી પીવી જોઈએ. તેમા કેફિન અને ટોનિક એસિડ હોય છે જે પ્રેગ્નેંસીમાં નુક્શાન પહોંચાડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન