Daridra dahan stotra abolish poverty, if faceing such then do every monday
  • Home
  • Astrology
  • અનેક વર્ષોથી ગરીબાઈથી પીડાતા હોય તો સોમવારે હમેંશા કરો શિવજીનો દારિદ્ર દહન સ્તોત્ર

અનેક વર્ષોથી ગરીબાઈથી પીડાતા હોય તો સોમવારે હમેંશા કરો શિવજીનો દારિદ્ર દહન સ્તોત્ર

 | 2:24 pm IST

ભોળાનાથ મહાદેવ એ કોઈપણ મનોકામનાની પૂર્તિ કરી આપે છે. શિવ એ સર્વશક્તિમાન છે. જો તમે અતિશય દારુણ ગરીબીમાં વર્ષોથી પીડાતા હોય તો શિવજીનો આ સ્તોત્ર નિયમિત કરો. તેનાથી તમારું મનોવાંચ્છિત ફળ મળશે. ભોળાનાથ સંકટમાંથી ઝડપથી ઉગારી લેશે.

દારિદ્રતામાંથી છૂટવાનો શ્રાવણમાસ છે શ્રેષ્ઠ સમય. શ્રાવણ માસ નિમિત્તે રોજ ઘરમાં આ મંત્રનો પાઠ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. વર્ષોથી સતાવતા આર્થિક સંકટો અને કરજમાંથી પણ આ સ્ત્રોત મુક્ત કરી શકે છે.

શિવજીનો દારિદ્ર દહન સ્તોત્ર
વિશ્વેશ્વરાય નરકાર્ણવતારણાય
કર્ણામૃતાય શશિશેખરધારણાય
કર્પૂરકાંતિધવલાય જટાધરાય
દારિદ્રયદુ:ખદહરાય નમ: શિવાય …।।

ગૌરીપ્રિયાય રજનીશકલાધરાય
કાલાન્તકાય ભુજગધિપકડ્કણાય
ગડ્ગાધરાય ગજરાજવિમર્દનાય… ।।

ભક્તિપ્રિયાય ભવરોગભયાપહાય
ઉગ્રાય દુર્ગભવસાગરતારણાય
જ્યોતિર્મયાય ગુણનામસુનૃત્યંકાય… ।।

ચર્મામ્બરાય શવભસ્મવિલેપનાય
ભાલેક્ષણાય મણિકુળ્ડલમળ્ડિતાય
મગ્જીરપાદયુગલાય જટાધરાય … ।।

પગ્ચાનનાય કળિરાજવિભૂષળાય
હેમાંશુકાય ભુવનત્રયમળ્ડિતાય
આનંતભૂમિવરદાય તમોમયાય … ।।

ભાનુપ્રિયાય ભવસાગરતારળાય
કાલાન્તકાય કમલાસનપૂજિતાય
નેત્રત્રયાય શુભલક્ષળલક્ષિતાય … ।।

રામપ્રિયાય રઘુનાથવરપ્રદાય
નાગપ્રિયાય નરકાર્ણવતારળાય
પુણ્યેષુ પુણ્યભરિતાય સુરાર્ચિતાય …।।

મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાય
ગીતપ્રિયાય વૃષભેશ્વવરવાહનાય
માતડગ્ચર્મવસનાય મહેશ્વરાય… ।।

વસિષ્ઠેન કૃતં સ્તોત્રં સર્વરોગનિવારણમ્
સર્વસમ્પત્કરં શીઘ્રં પુત્રપૌત્રાદિવર્ધનમ્
ત્રિસંધ્યં ય: પઠેન્નિત્યં સ હિ સ્વર્ગમવાપ્નુયાત્ …।।