If you have not seen 'Funny Dance', the trend is on Twitter #TriangleDance
  • Home
  • Featured
  • નહીં જોયો હોય આવો ‘Funny Dance’, ટ્વિટર પર થઇ રહ્યો છે ટ્રેન્ડ

નહીં જોયો હોય આવો ‘Funny Dance’, ટ્વિટર પર થઇ રહ્યો છે ટ્રેન્ડ

 | 5:42 pm IST

આજકાલ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે તેમજ અવનવા ટ્રેન્ડ પણ જોવા મળે છે તો ફરી એક વાર સોશિયલ મીડિયા પર વધુ એક TriangleDanceનો વીડિયોનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે. આવો ડાન્સ સહેલો જ નહી પરંતુ ખૂબ મુશ્કેલ છે. આ ડાન્સ એ લોકો માટે છે જેને ક્યારેય કમર હલાવી નથી. ટ્વિટર પર હેશટેગ પણ ટ્રેન્ડમાં છે. #triangledance… જોકે લોકો ટ્વિટર પર તેમનો આ વીડિયો શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન