VIDEO: જો ચંદ્રદેવની ઉર્જા પ્રાપ્ત કરવી હોય તો જાણી લો કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો
February 27, 2021 | 9:56 am IST
દર્શકમિત્રો શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ચંદ્રદેવ એ મનનો કારક છે જેથી જ્યારે પૂનમ હોય ત્યારે પૃથ્વીલોક પર દરેક મનુષ્યનાં મન પ્રફુલ્લિત હોય છે અને જ્યારે અમાસ હોય ત્યારે અશાંતીનો માહોલ હોય છે. અર્થાત લોકોનાં મન વિચલિત હોય છે. પૂર્ણિમાનાં દિવસે ચંદ્ર પૂર્ણ રૂપથી પ્રકાશિત હોવાથી આ તિથીએ તેની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ત્યારે આવો આજે ચંદ્રદેવની ઉર્જા પ્રાપ્ત કરવાનાં કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન