If you want to look hot and fit in the gym then follow Malika Arora's trick
  • Home
  • Photo Gallery
  • જિમમાં હૉટ અને ફિટ દેખાવું હોય તો ફોલો કરો મલાઇકા અરોરાની આ ટ્રિક, જુઓ તસવીરો

જિમમાં હૉટ અને ફિટ દેખાવું હોય તો ફોલો કરો મલાઇકા અરોરાની આ ટ્રિક, જુઓ તસવીરો

 | 3:13 pm IST

મલાઈકા અરોડા બીટાઉનની સૌથી ગ્લેમરસ અભિનેત્રીમાંથી એક છે. તેના ફેશનને કોપી કરવા માટે ઘણી છોકરીઓ કોશિશ કરે છે. આમ તો મલાઈકાનું જિમ ફેશન પણ ખુબ ઈમ્પ્રેસિવ હોય છે. આ તેને ફક્ત સ્ટાઈલિશ નહી પરંતુ હોટ એન્ડ સેક્સી લુક પણ આપે છે. તો જો તમારે પણ એવું દેખાવું છે તો મલાઈકા તમારી માટે પરફેક્ટ ઈસ્પિરેશન રહેશે.

સામાનય રીતે લોકો ડાર્ક કલરના કપડા પહેરવાનું પસંદ કરે છે, પરંતુ લાઈટ કલરના જિમ ક્લોથ્સમાં પણ લુક શાનદાર લાગી શકે છે. જો તમારી પણ ટોન્ડ બોડી છે તો તેને કોન્ફિડેંસ સાથે શો કરો. તેની માટે બ્લેક એન્ડ ગ્રીન કોમ્બિનેશન જિમ આઉટફિટ તમારા માટે પરફેક્ટ રહેશે.

જો તમારે શોટ્સ કન્ફર્ટેબલ નથી તો યોગ પેન્ટ્સ અને ટી-શર્ટને પણ ટ્રાય કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન