school your child in a rickshaw Get alert see video
  • Home
  • Videos
  • Featured Videos
  • જો તમે તમારા બાળકને રીક્ષામાં સ્કૂલે મોકલતા હો તો ચેતી જજો, જુઓ Video

જો તમે તમારા બાળકને રીક્ષામાં સ્કૂલે મોકલતા હો તો ચેતી જજો, જુઓ Video

 | 7:29 pm IST

જો તમે તમારા બાળકને રીક્ષામાં સ્કૂલે મોકલતા હો તો ચેતી જજો.વલસાડના સરીગામે વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે.જુઆ આ દ્રશ્યો.જેમાં રીક્ષામાં બેસી બાળકો જઇ રહ્યા છે.પરંતુ ચાલકની બેદરકારીના લીધા ચાલુ રીક્ષામાંથી બાળકો નીચે પટકાય છે.બેફામ ચાલક પુરપાટ ઝડપે રીક્ષા ચલાવે છે.સ્પિડબ્રેકર હોવા છતા બ્રેક માર્યા વગર જ રીક્ષા ચલાવતો રહ્યો હતો.

જેના લીધા રીક્ષામાં બેસેલા બાળકો નીચે પટકાતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.જો કે બંન્ને બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.આ ઘટના નાના ભૂલકાઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવી રહી છે.રીક્ષામાં બાળકની સુરક્ષા માટે કેમ નથી કરાઇ કોઇ વ્યવસ્થા.જો પાછળથી કોઇ વાહન આવ્યું હોત તો શું થાત આ માસુમ બાળકોનું.શું કાયદા માત્ર કાગળ પર જ રાખવાના છે.ક્યાં સુધી માસુમો જોખમી સવારી કરતા રહેશે.