NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • IIFA એવોર્ડમાં શિલ્પા શેટ્ટીનો સેક્સી અવતાર PICS

IIFA એવોર્ડમાં શિલ્પા શેટ્ટીનો સેક્સી અવતાર PICS

 | 10:16 am IST


બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા હંમેશા પોતાની ફિટનેસ માટે ચર્ચામા રહે છે, હાલમાં આ અભિનેત્રી આઇફા એવોર્ડ શોમાં પોતાના નવા લુકને લઇ ચર્ચામાં છે. આ એવોર્ડ શોમાં શિલ્પાએ ગ્રીન કાર્પેટ પર પોતાનો હોટ અવતાર દેખાડી સૌ કોઇને આશ્ચર્ચચકીત કરી દીધા હતાં. આ શો ન્યૂયોર્કમાં આયોજીત કરવામાં આવ્યો છે જ્યાં શિલ્પા પતિ રાજ કુંદ્રા સાથે પહોંચી હતી.

;