NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • IIFA 2017માં અભિનેત્રીઓએ દેખાડ્યો પોતાનો ઝલવો, જોઇ લો Pics

IIFA 2017માં અભિનેત્રીઓએ દેખાડ્યો પોતાનો ઝલવો, જોઇ લો Pics

 | 2:19 pm IST

ન્યૂયોર્કમાં મેટલાઇફ સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવેલ આઇફા એવોર્ડસમાં બોલિવૂડનો રંગ જામી ગયો છે. બોલિવૂડ સ્ટાર્સનાં દમદાર પરપોર્મન્સે આઇફા એવોર્ડને સુંદર બનાવી દીધો. દરમિયાન ઘણા સેલિબ્રિટીઓને વર્ષ 2016ની તેમની ફિલ્મો માટે એવોર્ડ પણ આપવામા આવ્યા, તો ત્યાં જ ઘણા સેલેબ્સે પોતાના જબરદસ્ત પરફોર્મન્સથી ત્યાં હાજર દર્શકોનું મનોરંજન કર્યુ હતું. આ ઇવેન્ટમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કેફ, સુશાંત સિંહ રાજપૂત, કૃતિ સેનન, શાહિદ કપૂર અને વરૂણ ધવને પોતાના ડાન્સ મૂવથી દર્શકોનું મનોરંજન કર્યુ હતું. ત્યાં જ એ. આર. રહેમાન અને અન્ય સિંગર્સે સ્ટેજ પર સોંગ પરફોર્મ કરતા નજર આવ્યા હતાં.

;