Ileana d'cruz glamorous picture goes viral on Social Media
  • Home
  • Featured
  • અક્ષય-અજયની આ હિરોઈન સોશિયલ મીડિયા પર લગાવે છે આગ, Photos જોઈ છૂટી જશે પરસેવો

અક્ષય-અજયની આ હિરોઈન સોશિયલ મીડિયા પર લગાવે છે આગ, Photos જોઈ છૂટી જશે પરસેવો

 | 9:05 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝની ગણતરી એવા અમુક સ્ટાર્સમાં થયા છે. જે પોતાની વાત બેબાકીથી રજૂ કરે છે. ઇલિયાના એવા મુદ્દાઓ પર બોલવાથી સંકોચ કરતી નથી જેના પર ઘણા એક્ટર્સ બોલવાનું ટાળતા હોય છે. ઇલિયાના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

ઇલિયાનાની શેર તસવીરોને ફેન્સ પણ ઘણી પસંદ કરે છે અને ખૂબ શેર કરે છે. બોલિવૂડની આ અભિનેત્રીએ હિન્દી સિવાય તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઇલિયાનાએ બોલિવૂડમાં ‘મે તેરા હિરો’, ‘રુસ્તમ’, ‘બાદશાહો’, ‘બર્ફી’ અને ‘રેડ’ જેવી કેટલીક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્કફ્રંટની વાત કરીએ તો ઇલિયાનાની આવનારી ફિલ્મ ‘પાગલપંતી’ છે. જે અનીસ બાઝ્મીની ફિલ્મ છે. આ ફિલ્મ ઇલિયાના સાથે જ્હોન અબ્રાહમ, ઉર્વશી રૌતેલા, કૃતિ ખરબંદા અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 9 નવેમ્બર 2019ના રોજ રિલીઝ થઈ શકે છે. ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન