કેમેરામાં કેદ થયા ઇલિયાના ડિક્રુઝના શાનદાર ફોટા, આ જગ્યાએ મનાવી રહી છે હોલીડે pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેમેરામાં કેદ થયા ઇલિયાના ડિક્રુઝના શાનદાર ફોટા, આ જગ્યાએ મનાવી રહી છે હોલીડે pics

કેમેરામાં કેદ થયા ઇલિયાના ડિક્રુઝના શાનદાર ફોટા, આ જગ્યાએ મનાવી રહી છે હોલીડે pics

 | 1:21 pm IST

ઇલિયાના ડિક્રુઝ તેની છેલ્લી ફિલ્મ ‘રેઇડ’ની સફળતા બાદ હાલમાં વેકેશન મોડમાં ચાલી ગઇ છે. અને તે બિચ પર મઝાનાં દિવસો ગાળી રહી છે. ઇલિયાના હાલમાં ફિજી ટૂરિઝમ બોર્ડની ઇન્ડિયન એમ્બેસેડર છે. અને તેથી જ તે તેનાં વેકેશનની તસવીરો શેર કરી છે.

ફિજી, સમુદ્ર અને બીચને પસંદ કરવાવાળાઓ માટે સૌથી પસંદી જગ્યા છે સાઉથ પૈસિફિક. આઈસલેન્ડના ગ્રુપથી ભરેલું આ શહેર ખૂબ સુંદર છે. અહીં તમને કંઇક અલગ જ ફીલિંગનો આનંદ મળે છે.

બોલિવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ પણ આ જગ્યાઓ પર હોલીડે એન્જોય કરી રહી છે. અહીંના દરેક ફોટા ઇલિયાનાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટમાં શેર કર્યા છે. તમેન પણ જોઇલો લિયાના ડિક્રુઝના શાનદાર ફોટા.