images of kozikode air india plane crash site see here
  • Home
  • Featured
  • ચીસો પાડવાનો અવાજ, તૂટેલું વિમાન, ચારેકોર ગભરાટ, કોઝિકોડ વિમાન દુર્ઘટનાની દર્દનાક તસવીરો

ચીસો પાડવાનો અવાજ, તૂટેલું વિમાન, ચારેકોર ગભરાટ, કોઝિકોડ વિમાન દુર્ઘટનાની દર્દનાક તસવીરો

 | 10:32 pm IST

એર ઈન્ડિયાની ફ્લાઈટ શુક્રવારે સાંજે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. દુબઇથી આવતું આ વિમાન કોઝિકોડના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 195 લોકો સવાર હતા. 6 ક્રુ મેમ્બર અને 189 યાત્રીઓ સવાર હતા. દુર્ઘટના પછી ઘટનાસ્થળની કેટલીક તસવીરો આવી રહી છે. દુબઈથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટના કેરળમાં રન-વે પર બે ટૂકડાં થઈ ગયાં હતા અને 14નાં મોત તેમજ 138 લોકો ઘાયલ થયાનાં સમાચાર છે. આ ઘટના પર પીએમ  મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ પણ દુખ વ્યક્ત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન