ભારતે બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવીને સિરીઝ 2-0થી જીતી લીધી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ચોક્કસપણે કઠિન લડાઈ આપી