imarti jalebi machine watch viral video on social media
  • Home
  • Featured
  • VIDEO: વાહ વાહ! દશેરા પહેલાં જ આવી ગયું જલેબી બનાવવાનું મશીન, એક મિનિટમાં આટલી તૈયાર

VIDEO: વાહ વાહ! દશેરા પહેલાં જ આવી ગયું જલેબી બનાવવાનું મશીન, એક મિનિટમાં આટલી તૈયાર

 | 4:23 pm IST

સોશિયલ મીડિયા પર જલેબી બનાવવાના મશીનનો એક વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર 17 ઓક્ટોબરના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેમાં જોઇ શકાય છે કે મશીન કેવી રીતે જબેલી બનાવે છે. એ પણ ખૂબ જ ચોકસાઈથી. થોડીક સેકંડમાં ચાર જલેબી બનાવી નાંખે છે. તો કલ્પના કરો કે તે એક મિનિટમાં કેટલી બની જતી હશે?

લેફ્ટનન્ટ જનરલ જ્ઞાન ભૂષણના ટ્વિટર હેન્ડલ સાથે આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અને હા, આ મશીન જુગાડ કરતા ઘણું આગળ છે. તમે જોઈ જ શકો છે કે કેટલું સ્પીડમાં કામ થઈ રહ્યું છે. લોકો આ વીડિયો ભારે વાયરલ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તેમજ વાયરલ વીડિયો પર લોકો કોમેન્ટ કરીને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન