શું તમને ખબર છે નાગા સાધુઓમાં જટા અને ભસ્મનું શું મહત્ત્વ છે?
February 22, 2018 | 2:37 pm IST
તાજેતરમાં જ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો યોજાયો. જેમાં દેશભરમાંથી નાગા સાધુઓ આવ્યા હતા. આ સાધુઓ હંમેશા કુંભ મેળા સમયે જ દેખાતા હોય છે. નાગા સાધુઓની ઓળખ તેમની માથા પર મોટી જટા અને શરીર પર લગાડેલી ભસ્મ હોય છે. આ બંને વસ્તુઓ તેમના શરીર પર હંમેશા આકર્ષિત દેખાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ બંને બાબતોનું વૈજ્ઞાનિક કારણ હોય છે, તો કેટલાક તે રાખવાનું બીજુ કારણ ગણાવે છે. ત્યારે આજે જાણી લો કે, નાગા સાધુઓ માટે જટાભસ્મનું શું મહત્ત્વ હોય છે.