importations of food to padma puran BhaktiWithSandesh
  • Home
  • Featured
  • જાણો પદ્મપુરાણમાં જણાવેલા ભોજનના મહત્વ અંગેની ખાસ વાત વિશે, Video

જાણો પદ્મપુરાણમાં જણાવેલા ભોજનના મહત્વ અંગેની ખાસ વાત વિશે, Video

 | 8:48 am IST

આપણે ત્યાં અઢાર પુરાણ રહેલા છે જેમાં પદ્મપુરાણનું વિશેષ મહત્વ રહેલુ છે. પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે.

પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.

અન્ન જળ ગ્રહણ કરીને જે શરીર તથા મનનું આપણે પોષણ કરીએ છીએ એ જ ભોજન સંદર્ભમાં પુરાણોમાં માર્ગદર્શન અપાયુ છે. તો આવો પદ્મપુરાણમાં જણાવેલા ભોજનના મહત્વ અંગેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી. ભોજન આમતો આપણને એનર્જી આપવાનું કામ કરે છે કહેવાય છે ને કે અન્ન તેવો ઓડકાર તો આજે વાત કરીએ પદ્મપુરાણ અનુસાર ભોજન અંગેની વાત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન