અશોક ગેહલોતે કરી અનેક વાતો, ભાજપ વિશે અને કોંગ્રેસ વિશે પણ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અશોક ગેહલોતે કરી અનેક વાતો, ભાજપ વિશે અને કોંગ્રેસ વિશે પણ

અશોક ગેહલોતે કરી અનેક વાતો, ભાજપ વિશે અને કોંગ્રેસ વિશે પણ

 | 12:00 am IST

 

કોંગ્રેસ તરફી વાતાવરણ છે. વેપારીઓને ગુસ્સો છે ભાજપ માટે, લોકોમાં ખૂબ ગુસ્સો છે. ગુજરાતવાસીઓએ અમને આશીર્વાદ આપ્યા છે. માહોલ અમારા પક્ષમાં છે. કેન્દ્રમાં આપ્યા બાદ ભાજપને વધું ઘમંડ આવ્યો છે. લોકો આવો એટિટ્યૂડ પસંદ નથી કરતાં. શંકરસિંહ વાઘેલાના ગયા પછી કોંગ્રેસની થઈ કાયાપલટ કહ્યું અશોક ગેહલોતે… શું કહ્યું વધું અશોક ગેહલોતે જુઓ વીડિયો…