VIDEO: રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, વેપારીને દુકાનમાં ઘૂસી માર્યો માર - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • VIDEO: રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, વેપારીને દુકાનમાં ઘૂસી માર્યો માર

VIDEO: રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, વેપારીને દુકાનમાં ઘૂસી માર્યો માર

 | 10:40 am IST

રાજકોટના રામનાથ પરા વિસ્તાર ની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈકાલે કરિયાણાની દુકાનમાં થયેલ તોડફોડ અને વેપારીને માર માર્યા ની ઘટનાના CCTV ફૂટેડ આમે આવ્યા છે. CCTVમાં ખુલ્લેઆમ શખ્સ તીક્ષણ હથિયાર લઇને તરખાટ મચાવતો નઝરે પડે છે. કરિયાણા વેપારી દ્વારા જૂનો હિસાબ ચૂકતો કરવાનું કેહતા મેહમુદ કાદરી નામનો શખ્સ વિફર્યો હતો અને તેણે ધમાલ મચાવી હતી. મેહમુદ કાદરી નામના શખ્શે દુકાનમાં તોડ ફોડ કરી વેપારી ને માર મારી ૧૨૦૦ રૂપિયા ની લૂંટ ચલાવેલ હતી.