in green floral mini dress Aamna Sharif looks stylish
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: ટાઇટ ફિટિંગ ડ્રેસમાં આમનાએ ચલાવ્યો જાદૂ, જોનારા કહી ઉઠ્યા ખુબજ હોટ

Photos: ટાઇટ ફિટિંગ ડ્રેસમાં આમનાએ ચલાવ્યો જાદૂ, જોનારા કહી ઉઠ્યા ખુબજ હોટ

 | 5:04 pm IST
  • Share

ટીવી સીરિયલ કહીં તો હોગાની કશીશ બનીને લાખો લોકોના દિલની ધડકન બનનાર એકટ્રેસ આમના શરીફ (Aamna Sharif) હાલ કસૌટી જિંદગી કીમાં કૌમોલિકાનું પાત્ર નિભાવી રહી છે. આમના ખુબજ સ્ટાઇલિશ લાગી રહી છે. આમના વેસ્ટર્ન લુકમાં આકર્ષણ જમાવી રહી છે. એકટ્રેસ ફ્લોરલ મિની ડ્રેસમાં આકર્ષક લાગી રહી છે.

ગ્રીન કપડામાં સ્ટાઇલિશ
આમના ગ્રીન કલરના ફ્લોરલ મિની ડ્રેસમાં સુંદર લાગી રહી છે જેમાં તે શિફોન અને જ્યોર્જેટ જેવા મિક્સ્ડ ફેબ્રીકનો ઉપયોગ કર્યો છે. ડ્રેસમાં સ્ટ્રેપી પેટર્ન છે.

આમના શરીફે એક્ટિંગમાંથી પોતાના બાળકની સંભાળ રાખવા 6 વર્ષનો વિરામ લીધો હતો. પરંતુ ફરી કોમોલિકાનું પાત્ર ભજવી તેણે કમબેક કર્યુ હતુ તો તમે પણ જુઓ અભિનેત્રીનો ખાસ અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન