In Keshod wife attacked her husband. Know the reason
  • Home
  • Videos
  • Featured Videos
  • કેશોદમાં પત્નીએ પતિ પર કર્યો હુમલો. જાણો કારણ

કેશોદમાં પત્નીએ પતિ પર કર્યો હુમલો. જાણો કારણ

 | 8:03 am IST
  • Share

કેશોદમાં થોડા દિવસો પહેલા પત્નીએ જ  પતિ પર  કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.. જેમાં પોલીસે પત્નીની ધરપકડ કરી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો.  જો કે હવે પતિનું મોત નિપજતા કાતિલ પત્ની વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે…શા માટે પત્નીએ જ પતિને પતાવી દીધો શુ હતો સમગ્ર મામલો જોઈએ આ  રિપોર્ટમાં…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો