second day navratri religious importance bhakti
  • Home
  • Videos
  • Featured Videos
  • બીજા નોરતાનું વિશેષ ધાર્મિક મહત્વ, જુઓ Video

બીજા નોરતાનું વિશેષ ધાર્મિક મહત્વ, જુઓ Video

 | 9:30 am IST

નવ દિવસ થતી ઉપાસનામાં બીજા દિવસે થાય છે મા બ્રહ્મચારીણીની પૂજા. દિવ્યતાથી ભરપુર જેનું સ્વરુપ છે એવી મા બ્રહ્મચારીણીના હાથમાં માળા તથા કમંડળ ધારણ કર્યા છે. મહાદેવને પ્રસન્ન કરવા જેણે અનેક વર્ષો સુધી આકરી તપસ્યા કરી, એવી મા બ્રહ્મચારીણીના તપની પ્રશંસા દેવો અને મુનિઓએ પણ કરી. તો આવો, કેવી રીતે થયુ દેવીના આ સ્વરુપનું પ્રાગટ્ય, જાણીએ આ કથા દ્વારા.