in-shilpa-shettys-saadi-lookin-shilpa-shettys-saadi-lookin-shilpa-shettys-s
  • Home
  • Featured
  • તહેવારના દિવસોમાં ટ્રાય કરો શિલ્પા શેટ્ટીનો સાડી લુક, બનાવશે તમને અટ્રેક્ટિવ

તહેવારના દિવસોમાં ટ્રાય કરો શિલ્પા શેટ્ટીનો સાડી લુક, બનાવશે તમને અટ્રેક્ટિવ

 | 2:12 am IST

નવરાત્રીનો તહેવાર ધુમધામથી ચાલી રહ્યો છે અને સ્ત્રીઓની સૌથી મોટી ચિંતા હોય છે કે સાડી કેવી રીતે પહેરવી કે જે સ્ટાઇલિશ તેમજ આકર્ષક લુક આપે. આવી સમસ્યામાં તમે શિલ્પા શેટ્ટીની સાડીના લુકથી મદદ મેળવી શકો છો. શિલ્પા શેટ્ટી બૉલીવુડની જાણીતી અભિનેત્રી છે જે તેના સાડીના લુક માટે ચર્ચાઓમાં રહેતી હોય છે. તમે શિલ્પા શેટ્ટીની તસ્વીરોથી તમને આઈડિયા આવી જશે. જે તમને સ્ટાઈલિશ લુક આપશે. તો ચાલો જોઈએ તસ્વીરો…