NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગરમાં પાણી ઓસરી ઞયા પરંતુ સમસ્યાઓના ખડકાઈ ગયા ઢેર

સુરેન્દ્રનગરમાં પાણી ઓસરી ઞયા પરંતુ સમસ્યાઓના ખડકાઈ ગયા ઢેર

 | 11:39 pm IST

સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ ના પઞલે શહેર ના વોર્ડ નં 3માં આવેલી શાળા નં 7ની અને વિદ્યાર્થીઓની હાલત દયનીય. જોવા મળી રહી છે. છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી..

શાળામાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલમા પાણી ભરાયા છે. તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા સ્કુલના શિક્ષકો અને બાળકોએ પાણી ઉલેચવાનો પ્રયાસ કર્યો. પરંતુ પાણીનો ભરાવો વધું હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ લાચાર બન્યાં.

જો તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ ન કરવામા આવે તો રોઞચાળો વકરવાની શક્યતા છે. આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ભરાયા. તંજ્ઞ સત્વરે ધ્યાન આપે તેવી માંગણી ઉઠવા પામી છે.