In the middle of the river flowing through the river, the bus was trapped
NIFTY 11,403.65 -31.45  |  SENSEX 37,757.92 +-94.08  |  USD 70.2875 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • અમરેલી : નદીના ધસમસતા પાણીમાં બરોબર વચ્ચે જ બસ ફસાઈ, જુઓ Video

અમરેલી : નદીના ધસમસતા પાણીમાં બરોબર વચ્ચે જ બસ ફસાઈ, જુઓ Video

 | 4:48 pm IST

અમરેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરિયાધારની નવલખી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. નવલખી નદીના ધરમસતા પાણીમાં ખાનગી લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. બસ સુરતથીએ બરબલટાણા તરફ જઈ રહી હતી. પરંતુ નદીના ધસમસતા વહેણમાં બસ એક બાજુ નમી ગઈ હતી અને અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી. એક તરફ નદીનું પાણી હતું અને બીજી તરફ વરસાદ ચાલુ હતો. પરંતુ ગામના સરપંચ સહિત ગ્રામજનોએ 35 મુસાફરોને બચાવી લીધા હતાં. સદનસીબે કોઈ ઘટના ઘટી ન હતી.