navratri first day ma shailputri know
  • Home
  • Videos
  • Featured Videos
  • નવરાત્રિમાં માનુ પ્રથમ સ્વરૂપ એવા મા શૈલપુત્રીનુ મહાત્મ્ય, જુઓ Video

નવરાત્રિમાં માનુ પ્રથમ સ્વરૂપ એવા મા શૈલપુત્રીનુ મહાત્મ્ય, જુઓ Video

 | 10:16 am IST

નવરાત્રિમાં નવ દિવસ મા દૂર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ રૂપની પાછળ કેટલીક અવધારણાઓ, ધાર્મિક મહત્વ અને સાંસ્કૃતિક તથા સામાજીક મહિમા રહેલો છે. ત્યારે આજે નવલા નોરતાના પ્રથમ દિવસે માનુ પ્રથમ સ્વરૂપ એવા મા શૈલપુત્રીનુ મહાત્મ્ય જાણીએ.