In the village of Modipur, the establishment of a crystal Shivling
  • Home
  • Featured
  • મોદીપુર ગામમાં કરી છે સ્ફટિક શિવલિંગની સ્થાપના, આ છે ખાસ મહત્વ

મોદીપુર ગામમાં કરી છે સ્ફટિક શિવલિંગની સ્થાપના, આ છે ખાસ મહત્વ

 | 9:11 am IST

દેવાધી દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે હવે આપણે જઇશું મહેસાણા, જ્યાં સ્થાપિત બે પ્રખ્યાત શિવાલયોનો મહિમા જાણીશુ. મહેસાણાના મોદીપુર ગામમાં કે જ્યાં સ્ફટીકના શિવલીંગની સ્થાપના છે. તો બીજુ છે કડી તાલુકાનુ મણીપુર ગામ જ્યા મહાદેવ લાભેશ્વરના નામે પૂજાય છે.. આવો આ બન્ને શિવાલયોના દર્શન કરીને પ્રાપ્ત કરીએ મહાદેવની અનુકંપા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન