In this office people work without clothes americi company
  • Home
  • Featured
  • આ કંપનીમાં સ્ત્રી-પુરુષ બધાને જવુ પડે છે કપડા પહેર્યા વગર, નિયમ તોડતા થાય છે આવી સજા

આ કંપનીમાં સ્ત્રી-પુરુષ બધાને જવુ પડે છે કપડા પહેર્યા વગર, નિયમ તોડતા થાય છે આવી સજા

 | 6:19 pm IST

વ્યક્તિનાં કપડા પરથી આપણે એનું વ્યક્તિત્વ નક્કી કરતા હોઈએ છીએ. કોઈને સન્માન આપવામાં ઘણી વખત કપડાનું મોટુ યોગદાન રહેલું હોય છે. લોકો જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે સૌથી પહેલા એ જુએ છે કે કપડા તો બરાબર છે ને. એવામાં જો તમને કોઈ કહે કે અમારી કંપનીમાં નોકરી કરવી હોય તો કપડા પહેર્યા વગર જ આવવું તો કેટલું અજીબ લાગે.

દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં કપડાં વગર કામ કરવું પડે છે. આ કંપનીમાં જો કોઈ કર્મચારી કપડાં પહેરીને કામ કરે તો તેને નોકરી પરથી કાઢી નાખવામાં આવે છે.

હકીકતમાં એવું છે કે, તમને આશ્ચર્ય થશે પરંતુ યુકેની ઘણી ઑફિસો એવી છે કે જ્યાં કર્મચારીઓ નગ્ન થઈને કામ કરે છે. પછી તે સ્ત્રી હોય કે પુરૂષ હોય. અહીં બધા કપડાં વગર જ કામ કરવા માટે આવે છે. તેમજ આખો દિવસ એ જ રીતે નગ્ન અવસ્થામાં કામ કરે છે.

યુકેમાં ઘણી સૉફ્ટવેર કંપનીઓ છે કે જ્યાં લોકોને કામ કરવા માટે ફરજિયાત નગ્ન રહેવું પડે છે. આ કંપનીમાં જે લોકોને નોકરી મળે એ લોકોએ આખો દિવસ નગ્ન રહીને જ કામ કરવા માટે તૈયાર થવું પડે છે. ખાસ વાત તો એ છે કે અહીં કામ કરતા લોકોએ આ હકીકતને સ્વીકારી લીધી અને એમને કોઈ જ ફરક નથી પડતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન