In this temple of Kalol Khodiyar, Done to fulfill every wish
  • Home
  • Featured
  • કલોલના આ મંદિરમાં ખોડિયાર માતા છે હાજરાહજૂર, થાય છે દરેક ઇચ્છા પૂરી

કલોલના આ મંદિરમાં ખોડિયાર માતા છે હાજરાહજૂર, થાય છે દરેક ઇચ્છા પૂરી

 | 10:23 am IST

ગાંધીનગર જિલ્લાના કલોલમાં કે જયાં ખોડીયાર માતાનું ખુબ જ સુંદર મંદિર સ્થાપિત છે..કલોલના કલ્યાણપૂરા વિસ્તારમાં વર્ષોથી ખોડીયાર માતાની મૂર્તિ તથા જ્યોતના દર્શન થાય છે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે ..એક માન્યતા પ્રમાણે આજે કલ્યાણપુરના સ્થાનિકની રક્ષા કરવા માતાજી સાક્ષાત હાજરાહજૂર છે..તો આવો આપણે પણ મેળવીએ મા ખોડીયારની કૃપા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન