યૂપીના બાગપથમાં એક ડિશ ચાટ માટે થઈ ગયું યુદ્ધ, લાકડીઓથી એક બીજાને માર્યો ઢોર માર
ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના બાગપતનો એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો એકબીજાની સાથે મારપીટ કરી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો (Video)માં લોકો એકબીજાને લાકડીઓથી ઢોર માર મારી રહ્યા છે. લોકો આ વીડિયો જોઈને હેરાન થઈ ગયા છે. બાગપતમાં એક લારીવાળાએ બીજા લારી વાળાના ગ્રાહકને પોતાની તરફ બોલાવી લીધો હતો. જેના પછી એક ચાટ માટે મોટું યુદ્ધ છેડાઈ ગયુ હતું. પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ VIDEO…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન