In Vadodara, a heretical youth committed atrocities with girl
  • Home
  • Videos
  • Featured Videos
  • વડોદરામાં વિધર્મી યુવકે સગીરા સાથે કર્યું દુષ્કર્મ

વડોદરામાં વિધર્મી યુવકે સગીરા સાથે કર્યું દુષ્કર્મ

 | 11:25 am IST
  • Share

કહેવાય છે સંસ્કારીનગરી પણ આ નગરીમાં જાણે હેવાનો ફરી રહ્યા છે. અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સંસ્કારીનગરીમાં થઈ રહી છે. ફરી
એકવાર વડોદરાના કમાટીબાગમાં વિધર્મી યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. કોણ છે આ નરાધમ અને રીતે પોલીસના હાથે પકડાયો. જોઈએ આ રિપોર્ટમાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો