|
|
 |
|
ઉચ્ચ શિક્ષણ માટેની લોનમાં સરકાર ગેરંટર બનશે
|
|
કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણ માટે બેંક લોન માંગતા વિદ્યાર્થીઓને કાઉન્ટર-ગેરંટી આપવાની દરખાસ્ત અંગે વિચારી રહી છે. આમ હવે સરકાર લોન માટે ગેરંટરની ભૂમિકા અદા કરશે. આ અંગેની માહિતી આપતાં કેન્દ્રીય માનવ સંશાધન પ્રધાન અર્જુનસિંહે જણાવ્યું હતું...
|
|
Last Updated: 18/05/2008 12:14:20 |