કબડ્ડીમાં ભારતે બાંગ્લાદેશને પછાડ્યું - Sandesh
  • Home
  • Videos
  • કબડ્ડીમાં ભારતે બાંગ્લાદેશને પછાડ્યું

કબડ્ડીમાં ભારતે બાંગ્લાદેશને પછાડ્યું

 | 4:38 pm IST

કબડ્ડીમાં કપ ટાઇટલની સૌથી પ્રબળ દાવેદાર ભારતીય ટીમે પ્રથમ મેચમાં સાઉથ કોરિયા સામેના પરાજયને ભુલી સતત શાનદાર પ્રદર્શન કરતાં બાંગ્લાદેશને 57-2૦થી પરાજય આપી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતે આ પહેલાં ઓસ્ટ્રેલિયાને પણ 54-2૦થી કારમો પરાજય આપ્યો હતો. કબડ્ડી બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે અને ટીમ ઘણી મજબૂત ગણવામાં આવે છે જેને કારણે ભારતને પડકાર આપશે તેમ લાગી રહ્યું હતું પરંતુ ભારત સામે સરેન્ડર કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન