india vs new zealand watch this old video of virat kohli
  • Home
  • Videos
  • Featured Videos
  • વિલિયમ્સને તો કોહલીએ અંડર 19માં જ પાડી દીધો હતો, જુઓ નાના વિરાટનો કમાલ

વિલિયમ્સને તો કોહલીએ અંડર 19માં જ પાડી દીધો હતો, જુઓ નાના વિરાટનો કમાલ

 | 11:08 am IST

વર્લ્ડ કપની ચર્ચા અને ભારત ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચની વાત ચોતરફ ગુંજી રહી છે. બે દેશ સિવાય વિરાટ કોહલી અને વિલિયમ્સન માટે પણ આ મેચ ખુબ મહત્વનો છે. ઘણા લોકોને એ ખબર હશે કે 2008માં વિરાટ કોહલીએ અને વિલિયમ્સને અંડર 19માં પણ એકબીજા સામે મેચ રમ્યો હતો. બંન્ને ખેલાડીઓ અંડર 19માં ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરતા હતા.

પરંતુ એક વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે 2008માં અંડર 19 વર્લ્ડ કપમાં એ વિરાટ કોહલી જ હતો કે જેણે વિલિયમ્સનને આઉટ કર્યો હતો. આ વીડિયો તેનો પુરાવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન