Indian Actress Model Twinkle Kapoor hot photos viral on internet
  • Home
  • Featured
  • આ અભિનેત્રીનું આખું સોશિયલ મીડિયા બોલ્ડ PHOTOSથી ભરેલું છે! જુઓ નવી વાયરલ તસવીરો

આ અભિનેત્રીનું આખું સોશિયલ મીડિયા બોલ્ડ PHOTOSથી ભરેલું છે! જુઓ નવી વાયરલ તસવીરો

 | 10:59 am IST

ટ્વિંકલ કપૂર એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને ફિટનેસ ટ્રેનર છે. તેનો જન્મ 1 એપ્રિલે મુંબઇ મહારાષ્ટ્રમાં થયો છે. તે છેલ્લા 7 વર્ષથી એક મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેના ફેન્સ તેને “ડોલ” ઉપનામથી બોલાવે છે. તેનું સોશિયલ મીડિયા એકદમ બોલ્ડ ફોટોથી ભરેલું છે અને હાલમાં પણ તેના ઘણા હોટ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ મોડેલને સિક્કો ચાલે છે. તેનું ફેન ફોલોઈંગ પણ તગડી માત્રામાં છે. છેલ્લા 7 વર્ષથી તે અવાર નવાર નવા નવા ફોટો અને બોલ્ડ વીડિયો અપલોડ કરતી રહે છે. હાલમાં પણ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ મોડેલના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન