Indian Army Celebrated Holi in Jammu Kashmir
  • Home
  • Featured
  • સરહદ પર ભારતીય જવાનોએ ઉજવી ધૂળેટી, રંગો છાંટીને કર્યો ડાંસ, જોઇલો વિડીયો

સરહદ પર ભારતીય જવાનોએ ઉજવી ધૂળેટી, રંગો છાંટીને કર્યો ડાંસ, જોઇલો વિડીયો

 | 9:55 pm IST

દેશભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો. લોકોએ એકબીજા પર રંગ છાંટીને આ રંગોનાં ઉત્સવનો આનંદ લીધો, ત્યારે આપણે આટલી શાંતિથી તહેવારોને માણી શકીએ તે માટે ખડપગે સરહદ પર દેશની સીમાઓને સુરક્ષિત રાખતા જવાનોએ પણ ધૂળેટી ઉજવી હતી. જમ્મૂ-કાશ્મીરનાં પૂંચ જિલ્લામાં ભારતીય સેનાનાં જવાનોએ એકબીજા પર રંગો અને ગુલાલ છાંટીને તેમજ ડાંસ કરીને હોળી-ધૂળેટીનો તહેવાર મનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન