ભારતીય સેનાએ LoC પર પાકિસ્તાનની સૈન્ય ચોકીનો કચ્ચરઘાણ વાળી દીધો.. Video - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ભારતીય સેનાએ LoC પર પાકિસ્તાનની સૈન્ય ચોકીનો કચ્ચરઘાણ વાળી દીધો.. Video

ભારતીય સેનાએ LoC પર પાકિસ્તાનની સૈન્ય ચોકીનો કચ્ચરઘાણ વાળી દીધો.. Video

 | 10:09 pm IST

ભારતીય સેનાએ પાકિસ્તાનને તેની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. જેનો એક વીડિયો પણ તાજેતરમાં સામે આવ્યો છે. ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરતા LoCથી માત્ર 500 મીટર દૂર સ્થિત પાકિસ્તાની સૈન્યની પોસ્ટને બર્બાદ કરી નાખી હતી. આ પોસ્ટ પરથી જ પાકિસ્તાની સૈન્ય ઘુષણખોરોને મદદ કરતી હતી.

રોકેટ લોન્ચર દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ચોકીનો રીતસરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ હુમલામાં પાકિસ્તાનના કેટલાક સૈનિકો પણ માર્યા ગયાં હોવાનું કહેવાય છે.