Indian basketball star Prachi Tehlan photos viral on social media
  • Home
  • Featured
  • ભારતની બાસ્કેટબોલ સ્ટાર ખેલાડીએ ઈન્ટરનેટ પર ખલબલી મચાવી, વાયરલ થયાં બોલ્ડ PHOTOS

ભારતની બાસ્કેટબોલ સ્ટાર ખેલાડીએ ઈન્ટરનેટ પર ખલબલી મચાવી, વાયરલ થયાં બોલ્ડ PHOTOS

 | 6:58 pm IST

નેટબોલ અને બાસ્કેટબની ખેલાડી પ્રાચી તેહલાન 2010ના કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભારતીય નેટબોલ ટીમની કેપ્ટન હતી. તેણે સાથે સાથે એ પણ સાબિત કરી દીધું છે કે તે તેના ખૂબસૂરત ફોટોશૂટથી બ્યુટી અને સ્ટાઇલ આઇકોનથી ઓછી નથી. પ્રાચીના સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે અને તેણે શેર કરેલી દરેક તસવીરથી લોકોના દિલ જીતી લે છે.

25 વર્ષની પ્રાચી તેહલાન જેને ટી.ઓ.આઈ. દ્વારા ‘ક્વીન ઓફ ધ કોર્ટ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો, તેણે નેટબોલમાં ઘણી ચેમ્પિયનશીપ જીતી છે. જેમાં રાષ્ટ્રીય રમતોમાં ગોલ્ડ મેડલ અને 2011 સાઉથ એશિયન બીચ ગેમ્સમાં રજતનો પણ સમાવેશ થાય છે. પ્રાચીએ પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત લોકપ્રિય ટીવી શો ‘દિયા બાતી ઓર હમ’ થી કરી હતી અને ‘આઈક્યાવન’ નામના બીજા ટીવી શોમાં મુખ્ય નાયક તરીકે આગળ વધી હતી. તો જુઓ અહીં પ્રાચીના કેટલાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન