indian cricket team losing in a low score that time reaction of cricketer
  • Home
  • Photo Gallery
  • હારને નજીક આવતા જોઈને ભારતના બધા ખેલાડીઓના મોઢા પડી ગયાં, જુઓ PHOTOS

હારને નજીક આવતા જોઈને ભારતના બધા ખેલાડીઓના મોઢા પડી ગયાં, જુઓ PHOTOS

 | 6:20 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ ખિતાબ માટે પ્રભળ દાવેદાર મનાતી એવી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની સફર સેમીફાઇનલમાં બુધવારે સમાપ્ત થઈ છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાનો સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજય થયો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એક પછી એક કેટલીક ભૂલો કરી જેના કારણે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતનો પરાજય થતાં જ વર્લ્ડ કપ વિજયનું વિરાટ સ્વપ્ન રોળાયું હતું. પરંતુ જેમ જેમ ભારતની હાર નજીક આવતી હતી એમ એમ દરેક ક્રિકેટરનાં ચહેરા પર દુખની લાગણીઓ દેખાતી હતી કે જે કેમેરામાં કેદ થઈ છે. તો જુઓ ક્રિકેટરોનાં પોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન