દિલ્હીમાં યોજાયું ભુવનેશ્વરનું રિસેપ્શન, ભારતીય ક્રિકેટ ટીમ રહી હાજર, જુઓ pics – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • દિલ્હીમાં યોજાયું ભુવનેશ્વરનું રિસેપ્શન, ભારતીય ક્રિકેટ ટીમ રહી હાજર, જુઓ pics

દિલ્હીમાં યોજાયું ભુવનેશ્વરનું રિસેપ્શન, ભારતીય ક્રિકેટ ટીમ રહી હાજર, જુઓ pics

 | 11:42 am IST

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ભુવનેશ્વર કુમાર તાજેતરમાં જ નુપુર નાગર સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે. લગ્ન બાદ નવવિવાહીત જોડી માટે દિલ્હીમાં રિસેપ્શન યોજવામાં આવ્યું હતુ. આ રિસેપ્શનમાં ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓ પણ જોડાયા હતા. વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા સહિતના ખેલાડીઓએ ભુવનેશ્વરના રિસેપ્શનમાં હાજરી આપી હતી.