જાણો ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી ક્યારે થઇ ? - Sandesh
  • Home
  • Independence Day
  • જાણો ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી ક્યારે થઇ ?

જાણો ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી ક્યારે થઇ ?

 | 1:55 am IST

ભારતની આઝાદી (૧૫ ઓગષ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલાં તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવ્યો હતો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાને પસંદ કરવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રધ્વજ પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો આ ધ્વજ ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, કેન્દ્રમાં વાદળી રંગનું ૨૪ આરા ધરાવતું ચક્ર છે, જે સારનાથના સિંહાકૃતિવાળા અશોક સ્તંભમાંથી લેવામાં આવેલું છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુદ્ધ ધ્વજ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન