Indian Girls Dancing at Wagah Border Beating The Retreat Ceremony
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : 370 અને જમ્મુ-કાશ્મીરનો જશ્ન સરહદે પણ દેખાયો, યુવતીઓ ઝુમી ઉઠી

Video : 370 અને જમ્મુ-કાશ્મીરનો જશ્ન સરહદે પણ દેખાયો, યુવતીઓ ઝુમી ઉઠી

 | 8:34 pm IST

મોદી સરકારે 370 કલમ હટાવી દીધી છે. તેવી જ રીતે જમ્મુ-કાશ્મીરનુ રાજ્યનું પુન:ગઠન કરી તેને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત કરે નાખ્યું છે. સરકારના આ નિર્ણયને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ છે. આ ઉત્સાહ સરહદે પણ જોવા મળ્યો હતો. આજે 14મી ઓગષ્ટે પાકિસ્તાનને સ્વતંત્ર દિવસ પર અને આવતી કાલે 15મી ઓગષ્ટે ભારતના સ્વાતંત્ર દિવસ નીમિત્તે પંજાબની વાઘા બોર્ડર પર યોજાયેલી બિટિંગ ધ રિટ્રિટ સેરેમની યોજાઈ હતી. જેમાં ભારત તરફથી સુરક્ષાબળના જવાનો અને ત્યાં હાજર ભારતીય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્સાહિત યુવતીઓ સરહદ પર ભારતીય ગીતના તાલે ઝુમી ઉઠી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન