indian idol 12 rekha dance on classic bollywood song video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ક્લાસિક ડાન્સ કરીને રેખાએ મહેફિલ લૂંટી લીધી, ઈન્ડિયન આઇડોલના સેટ પર ધમાલ મચી ગઈ!

ક્લાસિક ડાન્સ કરીને રેખાએ મહેફિલ લૂંટી લીધી, ઈન્ડિયન આઇડોલના સેટ પર ધમાલ મચી ગઈ!

 | 3:06 pm IST
  • Share

રેખા(Rekha)ની સુંદરતાની ગમે તેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. હાલમાં જ રેખાનો એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બોલિવૂડના ક્લાસિક ગીત ‘નિગાહે મિલાને કો જી ચાહતા હૈ’ પર ડાન્સ કરી રહી છે. વાયરલ વીડિયોમાં રેખાએ જાંબલી અને સોનેરી રંગની સાડી પહેરી છે, જેમાં રેખા ડાન્સ વીડિયો(Rekha Dance Video) ઈન્ડિયન આઇડોલ 12(Indian Idol 12) ના સેટ પર સ્પર્ધકો સાથે ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. આ જોઈને જજ નેહા કક્કર સેટ પર બેઠી બેઠી ખુબ જ હરખાઈ જાય છે અને તમામ સ્પર્ધકો સ્તબ્ધ થઈ જાય છે. તો અહીં જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન