indian-kim-kardashian-aka-gizele-thakral-shares-photo-goes-viral
  • Home
  • Featured
  • ભારતીય ‘કિમ કાર્દશિયન’ના નામથી જાણીતી આ અભિનેત્રીની જૂઓ મનમોહક તસવીરો

ભારતીય ‘કિમ કાર્દશિયન’ના નામથી જાણીતી આ અભિનેત્રીની જૂઓ મનમોહક તસવીરો

 | 11:14 am IST

બોલીવુડ એક્ટ્રેસ ગિઝેલ ઠકરાલ પોતાની બોલ્ડનેસને કારણે દર્શકોમાં જાણીતી છે. તે સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાના ફોટાઓ શેર કરી તરખાટ મચાવે છે. બિગબોસમાં ખુબજ ચર્ચાઓમાં રહી ચુકેલી આ અભિનેત્રીએ ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટાઓ શેર કરીને તેના પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

ઈન્ડીયન ‘કિમ કર્દાશિયા’ના નામથી મશહુર ગિઝેલે ખુબજ હૉટ તસ્વીરો શેર કરી છે. જે ખુબજ વાયરલ થઈ રહી છે. પ્રશંસકો તેના આ બોલ્ડ અવતારને ખુબજ પસંદ કરી રહ્યા છે.