Indian Men Crack Open a 40ft Rock in Viral Clip
  • Home
  • Videos
  • માત્ર હથોડી અને છીણી વડે એક ભારતીયએ તોડી પાડ્યો 40 ફુટ મોટો પથ્થર

માત્ર હથોડી અને છીણી વડે એક ભારતીયએ તોડી પાડ્યો 40 ફુટ મોટો પથ્થર

 | 7:48 pm IST

આ વાઇરલ વીડિયો તમિલનાડુનો છે. જ્યાં ચાર લોકોના એક ગ્રુપ દ્વારા 40 ફુટ ઉચા પથ્થરને માત્ર હથોડી અને છીણી વડે તોડી પાડ્યો હતો. હાલ સોશ્યલ મીડિયા માધ્યમ પર આ વીડિયો ખૂબજ વાયરલ થયો છે. વીડિયોમાં જ્યારે પથ્થર ટૂટીને એકદમ નીચે પડે છે, ત્યારે ચારેય બાજુ ધુળ ઉડતી દેખાય છે અને પથ્થરના બે ભાગ થતા દેખાય છે.