indian-military-academy-ima-passing-out-parade-in-dehradun
  • Home
  • Videos
  • VIDEO: ઈન્ડિયન મિલિટ્રી એકેડમીમાં યોજાઇ શાનદાર પરેડ, હેલીકોપ્ટરથી કરાયો ગુલાબનો વરસાદ

VIDEO: ઈન્ડિયન મિલિટ્રી એકેડમીમાં યોજાઇ શાનદાર પરેડ, હેલીકોપ્ટરથી કરાયો ગુલાબનો વરસાદ

 | 4:09 pm IST

દેહરાદૂન સ્થિત ઈન્ડિયન મિલિટ્રી એકેડેમીમાં આજે ફરી એક વખત પાર્સિંગ પરેડનું આયોજન થયું હતું. પાર્સિંગ આઉટ પરેડમાં આ વખતે ઘણા સૈન્ય વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ભારતીય સેનામાં સામેલ થવા જઇ રહ્યા છે.

વહેલી સવારે આ પાર્સિંગ પરેડ યોજાઇ હતી. આ પરેડમાં નવા પાસ આઉટ વિદ્યાર્થીઓએ પરેડમાં ભાગ લીધો હતો. પરેડ દરમિયાન વિદ્યાર્થીઓ પર હેલીકોપ્ટરથી ગુલાબના ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પરેડ બાદ પિપિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૈનિકોએ ડીમ પણ માર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન