Indian model Renee Kajur's interview
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘એ ફોટોગ્રાફર પણ મારો ફાયદો ઉઠાવવા માંગતો હતો’

‘એ ફોટોગ્રાફર પણ મારો ફાયદો ઉઠાવવા માંગતો હતો’

 | 7:12 pm IST

છત્તીસગઢની રહેનારી રેની કુઝુર દેખાવમાં હોલિવુડની ફેમસ સિંગર રિહાના જેવી છે. તેના લુક્સ અને ફીચર્સને કારણે અનેક લોકો વિચારમાં પડી જાય છે. એટલું જ નહિ, તેને રિહાના સમજીને લોકો તેની સાથે સેલ્ફી અને ફોટો લેવા પડાપડી કરે છે. પરંતુ હકીકતમાં રિહાનાની જેમ દેખાનારી રેની એક મોડલ છે. તે ભારતીય અને ઈન્ટરનેશનલ શો કરે છે અને તેની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થતી રહે છે. પરંતુ એક ઈન્ટરવ્યૂમાં રેનીએ સનસનીખેજ ખુલાસો કર્યો હતો.

તેણે જણાવ્યું કે, મારા રિઝ્યુમમાં મારી ઉંમર જોઈને જ મને રિજેક્ટ કરી દેવામાં આવતી હતી અને લોકો મને મળતા પણ ન હતા. મોટાભાગે મળ્યા વગર જ લોકો મને રિજેક્ટ કરી દેતા હતા. સાચું છે કે, મોડેલિંગ ઈન્ડસ્ટ્રીજમાં મારે ખુદને એક્સપોઝ કરવાનું હોય છે, પણ અનેકવાર બહારના લોકો એમ વિચારે છે કે, તેને આસાનથી શિકાર બનાવી શકાય છે.

પોતાની જિંદગીનો એક કિસ્સો શેર કરતા રેનીએ કહ્યું કે, એક ફોટોગ્રાફરે મને પૂછ્યું કે તુ ક્યાંની છે, તો મેં છત્તીસગઢ જણાવ્યું. તો તેણે સલાહ આપી કે, તારું સ્ટાન્ડર્ડ બનાવ, અને પોતાની દિલ્હીની બતાવ. એટલું જ નહિ, ફોટોગ્રાફરે મારો હાથ પકડી લીધો અને તેને ખેંચવાનું શરૂ કર્યું. જેના બાદ હું મારી જાતને છોડાવીને ત્યાથી ભાગી નીકળી હતી.